Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 39

वायुर्यमोऽग्निर्वरुण: शशाङ्क:
प्रजापतिस्त्वं प्रपितामहश्च |
नमो नमस्तेऽस्तु सहस्रकृत्व:
पुनश्च भूयोऽपि नमो नमस्ते || 39||

vāyuryamōgnirvaruṇaḥ śaśāṅkaḥ prajāpatistvaṃ prapitāmahaścha।
namō namastēstu sahasrakṛtvaḥ punaścha bhūyōpi namō namastē ॥ 39 ॥

વાયુર્યમોઽગ્નિર્વરુણઃ શશાંકઃ પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ।
નમો નમસ્તેઽસ્તુ સહસ્રકૃત્વઃ પુનશ્ચ ભૂયોઽપિ નમો નમસ્તે ॥ 39 ॥

MEANING

आप वायु, यमराज ; अग्नि, वरुण, चन्द्रमा, प्रजा के स्वामी ब्रह्मा और ब्रह्मा के भी पिता हैं । आपके लिये हजारों बार नमस्कार ! नमस्कार हो !! आपके लिये फिर भी बार-बार नमस्कार ! नमस्कार !!|

You are the wind (Vayu); Yama (the destroyer); You are the Sea-God (Varuna); the moon (Lord Sasanka); the Grand King of all (Prajapati). Hail to Thee O Lord! A thousand adorations to thee! Again and again to thee everyone hails!

અને હે હિર! આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચન્દ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો; આપને વારંવાર નમસ્કાર! હજારો વાર નમસ્કાર!! તથા ફરી પાછાં એથી પણ વધારે વાર નમસ્કાર!!!

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455