Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 37
कस्माच्च ते न नमेरन्महात्मन्
गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे |
अनन्त देवेश जगन्निवास
त्वमक्षरं सदसतत्परं यत् || 37||
kasmāchcha tē na namēranmahātmangarīyasē brahmaṇōpyādikartrē।
ananta dēvēśa jagannivāsa tvamakṣaraṃ sadasattatparaṃ yat ॥ 37 ॥
કસ્માચ્ચ તે ન નમેરન્મહાત્મન્ગરીયસે બ્રહ્મણોઽપ્યાદિકર્ત્રે।
અનંત દેવેશ જગન્નિવાસ ત્વમક્ષરં સદસત્તત્પરં યત્ ॥ 37 ॥
MEANING
हे महात्मन् ! ब्रह्मा के भी आदिकर्ता और सबसे बड़े आप के लिये वे कैसे नमस्कार न करें ; क्योकि हे अनन्त ! हे देवेश ! हे जगन्निवास ! जो सत्, असत् और उनसे परे अक्षर अर्थात् सच्चिदानन्धन ब्रह्मा है वह आप ही हैं|
To think that any wiseman would do anything else but bow down before Your infinite greatness. is unwise, O Blessed Lord, Lord of Lords, Spirit Supreme! You are the Lord of Brahma (the Lord of Creation). You, my Dear Lord, are the never-ending, eternal refuge of the world. You are all that exists, that is non-existent, and that is even beyond existence.
હે મહાત્મન્! બ્રહ્માના પણ આદિકર્તા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે! કેમ કે હે અનન્ત! હે દેવતાઓના ઈશ! હે વિશ્વના પરમ આધાર! જે સત્, અસત્ અને એ બેયથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદઘન બ્રહ્મ છે, એ આપ છો.