Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 36
अर्जुन उवाच |
स्थाने हृषीकेश तव प्रकीर्त्या
जगत्प्रहृष्यत्यनुरज्यते च |
रक्षांसि भीतानि दिशो द्रवन्ति
सर्वे नमस्यन्ति च सिद्धसङ्घा: || 36||
arjuna uvācha ।
sthānē hṛṣīkēśa tava prakīrtyā jagatprahṛṣyatyanurajyatē cha।
rakṣāṃsi bhītāni diśō dravanti sarvē namasyanti cha siddhasaṅghāḥ ॥ 36 ॥
અર્જુન ઉવાચ ।
સ્થાને હૃષીકેશ તવ પ્રકીર્ત્યા જગત્પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ।
રક્ષાંસિ ભીતાનિ દિશો દ્રવંતિ સર્વે નમસ્યંતિ ચ સિદ્ધસંઘાઃ ॥ 36 ॥
MEANING
अर्जुन बोले—-हे अन्तर्यामिन् ! यह योग्य ही है की आपके नाम, गुण और प्रभाव के कीर्तन से जगत् अति हर्षित हो रहा है और अनुराग को भी प्राप्त हो रहा है तथा भयभीत राक्षस लोग दिशाओं में भाग रहे है और सब सिद्ध गुणों के समुदाय नमस्कार कर रहे हैं|
Dear Krishna, it is a true fact that countless people sing thy praise and take delight in glorifying You. The Rakshasas (evil-doers) flee in terror in all directions from Your Divine Might! All the great Saint and Seers bow down in love and adoration before You.
અર્જુન (ફરીથી સ્તુતિ કરતા) બોલ્યા : હે અન્તર્યામી! એ યોગ્ય જ છે કે આપનાં નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમવિહ્વળ પણ થઈ રહ્યું છે; તેમજ ભય પામેલા રાક્ષસો આમ-તેમ નાસી રહ્યા છે તથા સર્વે સિદ્ધગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે.