Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 35

सञ्जय उवाच |
एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमान: किरीटी |
नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीत: प्रणम्य || 35||

sañjaya uvācha ।
ētachChrutvā vachanaṃ kēśavasya kṛtāñjalirvēpamānaḥ kirīṭī।
namaskṛtvā bhūya ēvāha kṛṣṇaṃ sagadgadaṃ bhītabhītaḥ praṇamya ॥ 35 ॥

સંજય ઉવાચ ।
એતચ્છ્રુત્વા વચનં કેશવસ્ય કૃતાંજલિર્વેપમાનઃ કિરીટી।
નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં સગદ્ગદં ભીતભીતઃ પ્રણમ્ય ॥ 35 ॥

MEANING

संजय बोले —– केशव भगवान् के इस वचन को सुन कर मुकुट धारी अर्जुन हाथ जोड़ कर काँपता हुआ नमस्कार करके, फिर भी अत्यन्त भयभीत होकर प्रणाम करके भगवान् श्रीकृष्ण के प्रति गदगद वाणी से बोले|

Sanjaya narrated to his King: When Arjuna had heard the words of Krishna, he folded his hands and bowed his trembling body down before the Great Lord in adoration and in a faultering voice he spoken:

તે પછી સંજય બોલ્યા : હે રાજન! શ્રીહરિ કેશવનાં આ વચનને સાંભળીને, કિરીટી અર્જુન હાથ જોડી થરથર કાંપતા નમસ્કાર કરીને, ફરીથી ઘણા બીતા બીતા પ્રણામ કરીને, ભગવાન શ્રીકૃષ્ણની ગદ્ ગદ્ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455