Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 34

द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान् |
मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा युध्यस्व जेतासि रणे सपत्नान् || 34||

drōṇaṃ cha bhīṣmaṃ cha jayadrathaṃ cha karṇaṃ tathānyānapi yōdhavīrān।
mayā hatāṃstvaṃ jahi mā vyathiṣṭhā yudhyasva jētāsi raṇē sapatnān ॥ 34 ॥

દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથાન્યાનપિ યોધવીરાન્।
મયા હતાંસ્ત્વં જહિ મા વ્યથિષ્ઠા યુધ્યસ્વ જેતાસિ રણે સપત્નાન્ ॥ 34 ॥

MEANING

द्रोणाचार्य और भीष्म पितामह तथा जयद्रथ और कर्ण तथा और भी बहुत से मेरे द्वारा मारे हुए शूर वीर, योद्धाओं को तू मार । भय मत कर । नि:संदेह तू युद्ध में बैरियों को जीतेगा । इसलिये युद्ध कर|

Do not fear O Arjuna! Fight and slay all these great warriors such as Drona, Bhisma, Karna and Jayad-Ratha, who are already doomed for death! Be bold O Arjuna! perform your duty; conquer your enemies in battle and leave the rest up to Me the Supreme Lord.

અને આ દ્રોણાચાર્ય, ભીષ્મપિતામહ, જયદ્રથ, કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણ, ભય રાખીશ મા; ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ, માટે યુદ્ધ કર.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455