Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 33

तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून्भुङ् क्ष्व राज्यं समृद्धम् |
मयैवैते निहता: पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन् || 33||

tasmāttvamuttiṣṭha yaśō labhasva jitvā śatrūnbhuṅkṣva rājyaṃ samṛddham।
mayaivaitē nihatāḥ pūrvamēva nimittamātraṃ bhava savyasāchin ॥ 33 ॥

તસ્માત્ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જિત્વા શત્રૂન્ભુંક્ષ્વ રાજ્યં સમૃદ્ધમ્।
મયૈવૈતે નિહતાઃ પૂર્વમેવ નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન્ ॥ 33 ॥

MEANING

अतएव तू उठ ! यश प्राप्त कर और शत्रुओं को जीत कर धन-धान्य सम्पन्न राज्य को भोग । ये सब शूर वीर पहले ही से मेरे द्वारा मारे हुए हैं  । हे सव्यसाचिन् ! तू तो केवल निमित्त मात्र बन जा|

Therefore, arise O son of Kunti (Arjuna), win thy glory, conquer your enemies, enjoy a prosperous kingdom! Through the result of their own Karma, I have doomed these people to die and you, My Dear disciple, are simply a means of Mine by which this task shall be accomplished.

માટે તું ઊભો થા! યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન-ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ; આ સર્વે શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે; હે સવ્યસાચી! તું તો કેવળ નિમિત્તમાત્ર થા.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455