Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 32

श्रीभगवानुवाच |
कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्त: |
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिता: प्रत्यनीकेषु योधा: || 32||

śrībhagavānuvācha ।
kālōsmi lōkakṣayakṛtpravṛddhō lōkānsamāhartumiha pravṛttaḥ।
ṛtēpi tvāṃ na bhaviṣyanti sarvē yēvasthitāḥ pratyanīkēṣu yōdhāḥ ॥ 32 ॥

શ્રીભગવાનુવાચ ।
કાલોઽસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્તઃ।
ઋતેઽપિ ત્વાં ન ભવિષ્યંતિ સર્વે યેઽવસ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધાઃ ॥ 32 ॥

MEANING

श्रीभगवान् बोले— मैं लोकों का नाश करने वाला बढ़ा हुआ महाकाल हूँ । इस समय इन लोकों को नष्ट करने के लिये प्रवृत हुआ हूँ । इसलिये  जो प्रतिपक्षियों की सेना में स्थित योद्धा लोग हैं, वे सब तेरे बिना भी नहीं रहेंगे अर्थात् तेरे युद्ध न करने पर भी इन सबका नाश हो जायगा |

The Blessed Lord spoke: Dear Arjuna, understand that I am the all-powerful entity known as Time, which destroys all beings in this universe. Even without the help of your actions, all of these warriors standing before Me in the opposing armies shall cease to live!

આ રીતે અર્જુને પૂછવાથી શ્રીભગવાન બોલ્યા : હે અર્જુન! હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું, અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું; માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે, એ બધા તારા વિના પણ નથી રહેવાના એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વેનો નાશ તો થવાનો જ છે.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455