Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 31

आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद |
विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम् || 31||

ākhyāhi mē kō bhavānugrarūpō namōstu tē dēvavara prasīda।
vijñātumichChāmi bhavantamādyaṃ na hi prajānāmi tava pravṛttim ॥ 31 ॥

આખ્યાહિ મે કો ભવાનુગ્રરૂપો નમોઽસ્તુ તે દેવવર પ્રસીદ।
વિજ્ઞાતુમિચ્છામિ ભવંતમાદ્યં ન હિ પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ્ ॥ 31 ॥

MEANING

Dear Lord Supreme, I do not understand Your mysterious ways. Reveal Yourself to me! Who are You in this terrible form? Be gracious to me Dear Lord, and explain to me the secret of Your reality, for I am confused.

मुझे बतलाइये कि आप उग्र रूप वाले कौन हैं ? हे देवों में श्रेष्ट ! आपको नमस्कार हो । आप प्रसन्न होईये । आदि पुरुष आपको मैं विशेष रूप से जानना चाहता हूँ ; क्योंकि मैं आपकी प्रवृति को नहीं जानता|

હે ભગવાન! કૃપા કરી મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હે દેવાધિદેવ! આપને નમસ્કાર કરું છું, આપ પ્રસન્ન થાઓ; આદિ પુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માગું છું, કેમકે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શક્યો.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455