Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 03

एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर |
द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम || 3||

ēvamētadyathāttha tvamātmānaṃ paramēśvara ।
draṣṭumichChāmi tē rūpamaiśvaraṃ puruṣōttama ॥ 3 ॥

એવમેતદ્યથાત્થ ત્વમાત્માનં પરમેશ્વર ।
દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરં પુરુષોત્તમ ॥ 3 ॥

MEANING

हे परमेश्वर ! आप अपने को जैसा कहते हैं, यह ठीक ऐसा ही है, परन्तु हे पुरुषोतम ! आपके ज्ञान,ऐश्वर्य,शक्त्ति,बल,वीर्य और तेज से युक्त्त ऐश्वर्य रूप को मैं प्रत्यक्ष देखना चाहता हूँ|

O Blessed Lord, Your divine words have filled my ears but my soul longs to see Your divine, God-like form, dear Krishna.

હે પરમેશ્વર! આપ પોતાને જેવા કહો છો, એ ખરેખર એમ જ છે, છતાં પણ કે પુરુષોત્તમ! આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455