Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 29

यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा विशन्ति नाशाय समृद्धवेगा: |
तथैव नाशाय विशन्ति लोका- स्तवापि वक्त्राणि समृद्धवेगा: || 29||

yathā pradīptaṃ jvalanaṃ pataṅgā viśanti nāśāya samṛddhavēgāḥ।
tathaiva nāśāya viśanti lōkāstavāpi vaktrāṇi samṛddhavēgāḥ ॥ 29 ॥

યથા પ્રદીપ્તં જ્વલનં પતંગા વિશંતિ નાશાય સમૃદ્ધવેગાઃ।
તથૈવ નાશાય વિશંતિ લોકાસ્તવાપિ વક્ત્રાણિ સમૃદ્ધવેગાઃ ॥ 29 ॥

MEANING

जैसे पतंग मोह वश नष्ट होने के लिये प्रज्वलित अग्नि में अतिवेग से दौड़ते हुए प्रवेश करते हैं, वैसे ही ये सब लोग भी अपने नाश के लिये आपके मुखों में अतिवेग से दौड़ते हुए प्रवेश कर रहे हैं| 

All of these men are rushing swiftly into the blazing fire coming from Your several mouths, towards their death and destruction just as moths swiftly rush into a burning flame and die.

અથવા જેમ પતંગિયાં મોહને વશ થઈ, નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં, ઘણા વેગથી ઊડતાં-ઊડતાં જાતે જ પ્રવેશતાં હોય છે, એમ જ આ સર્વે પણ, પોતાના નાશને માટે આપનાં મુખોમાં અતિ વેગથી, જાતે જ પ્રવેશી રહ્યા છે !

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455