Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 28
यथा नदीनां बहवोऽम्बुवेगा: समुद्रमेवाभिमुखा द्रवन्ति |
तथा तवामी नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति || 28||
yathā nadīnāṃ bahavōmbuvēgāḥ samudramēvābhimukhā dravanti।
tathā tavāmī naralōkavīrā viśanti vaktrāṇyabhivijvalanti ॥ 28 ॥
યથા નદીનાં બહવોઽંબુવેગાઃ સમુદ્રમેવાભિમુખા દ્રવંતિ।
તથા તવામી નરલોકવીરા વિશંતિ વક્ત્રાણ્યભિવિજ્વલંતિ ॥ 28 ॥
MEANING
जैसे नदियों के बहुत से जल के प्रवाह स्वाभाविक ही समुद्र के ही सम्मुख दौड़ते हैं अर्थात् समुद्र में प्रवेश करते हैं, वैसे ही वे नरलोक के वीर भी आपके प्रज्वलित मुखों में प्रवेश कर रहे हैं|
Your flaming mouths are consuming all of these heroes of our modern world like roaring torrents of rivers rushing forward into the ocean.
અને કે વિશ્વમૂર્તિ ! જેમ નદીઓના અનેક જળપ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે, એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નરલોકના શ્રેષ્ઠ શૂરવીરો પણ આપનાં પ્રજ્વળતાં મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે.