Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 27
वक्त्राणि ते त्वरमाणा विशन्ति दंष्ट्राकरालानि भयानकानि |
केचिद्विलग्ना दशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गै: || 27||
vaktrāṇi tē tvaramāṇā viśanti daṃṣṭrākarālāni bhayānakāni।
kēchidvilagnā daśanāntarēṣu sandṛśyantē chūrṇitairuttamāṅgaiḥ ॥ 27 ॥
વક્ત્રાણિ તે ત્વરમાણા વિશંતિ દંષ્ટ્રાકરાલાનિ ભયાનકાનિ।
કેચિદ્વિલગ્ના દશનાંતરેષુ સંદૃશ્યંતે ચૂર્ણિતૈરુત્તમાંગૈઃ ॥ 27 ॥
MEANING
वे सभी धृतराष्ट्र के पुत्र राजाओं के समुदाय सहित आप में प्रवेश कर रहे हैं और भीष्म पितामह, द्रोणाचार्य तथा वह कर्ण और हमारे पक्ष के भी प्रधान योद्धाओं के सहित सब-के-सब आपके दाढ़ों के कारण विकराल भयानक मुखों से बड़े वेग से दोड़ते हुए प्रवेश कर रहे हैं और कई एक चूर्ण और सिरों सहित आपके दाँतों के बीच लगे हुए दीख रहे हैं|
Arjuna began to explain: All the sons of Dhratarashtra together with the other hosts of kings and princes along with Bhisma, Drona, and Karna and other great warriors on our side….Arjuna Continued:…are all being forced to enter the various mouths of your most enormous and terrifying forms, inspiring terror in everyone with those fearful fangs.
અને હું જોઉં છું કે પેલા બધા જ ધૃતરાષ્ટ્રના પુત્રો, રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એકેએક, તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભુક્કો થયેલા માથાસહિત, આપના દાંતોની વચ્ચે ભીંસાયેલા દેખાઈ રહ્યા છે.