Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 25

दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि |
दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास || 25||

daṃṣṭrākarālāni cha tē mukhāni dṛṣṭvaiva kālānalasaṃnibhāni।
diśō na jānē na labhē cha śarma prasīda dēvēśa jagannivāsa ॥ 25 ॥

દંષ્ટ્રાકરાલાનિ ચ તે મુખાનિ દૃષ્ટ્વૈવ કાલાનલસંનિભાનિ।
દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસીદ દેવેશ જગન્નિવાસ ॥ 25 ॥

MEANING

दाढ़ों के कारण विकराल और प्रलय काल की अग्नि के समान आपके मुखों कों देख कर मैं दिशाओं को नहीं जानता हूँ और सुख भी नहीं पाता हूँ । इसलिये हे देवेश ! हे जगन्निवास ! आप प्रसन्न हों |

O Lord, seeing Your enormous facial features and frightening teeth like the fire that burns till the end of time and all existence, I find myself truly losing all sense of direction and peace with myself! O Lord have mercy on me! Give me shelter, O Giver of refuge and Supreme Being of this vast universe.

અને હે ભગવાન! તીણી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવાં પ્રજ્વળેલાં આપનાં મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો; માટે હે દેવોના સ્વામી! હે જગતના આધાર! આપ પ્રસન્ન થાઓ.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455