Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 23
रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहूरुपादम् |
बहूदरं बहुदंष्ट्राकरालं दृष्ट्वा लोका: प्रव्यथितास्तथाहम् || 23||
rūpaṃ mahattē bahuvaktranētraṃ mahābāhō bahubāhūrupādam।
bahūdaraṃ bahudaṃṣṭrākarālaṃ dṛṣṭvā lōkāḥ pravyathitāstathāham ॥ 23 ॥
રૂપં મહત્તે બહુવક્ત્રનેત્રં મહાબાહો બહુબાહૂરુપાદમ્।
બહૂદરં બહુદંષ્ટ્રાકરાલં દૃષ્ટ્વા લોકાઃ પ્રવ્યથિતાસ્તથાહમ્ ॥ 23 ॥
MEANING
हे महाबाहो ! आपके बहुत मुख और नेत्रों वाले, बहुत हाथ, जड़ा और पैरो वाले, बहुत उदरों वाले और बहुत सी दाढ़ों के कारण अत्यन्त विकराल महान् रुपको देखकर सब लोग व्याकुल हो रहे हैं तथा मैं भी व्याकुल हो रहा हूँ |
However Dear Lord, the worlds cannot help but tremble at the fearful sight of Your mighty and terrifying forms. The forms consisting of many eyes, mouth, bellies, feet and terrible fangs that are too frightening for the average mortal to gaze upon. However this is but one single aspect of your omniscience (being everything and every-where) in the universe.
અને હે મહાબાહો! આપના ઘણાં મુખ અને નયનોથી યુક્ત, ઘણાં હાથ, જંઘા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ, મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે, તેમજ હું પણ આકુળ-વ્યાકુળ થઈ રહ્યો છું.