Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 22

रुद्रादित्या वसवो ये च साध्या विश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च |
गन्धर्वयक्षासुरसिद्धसङ्घा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे || 22||

rudrādityā vasavō yē cha sādhyā viśvēśvinau marutaśchōṣmapāścha।
gandharvayakṣāsurasiddhasaṅghā vīkṣantē tvāṃ vismitāśchaiva sarvē ॥ 22 ॥

રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યા વિશ્વેઽશ્વિનૌ મરુતશ્ચોષ્મપાશ્ચ।
ગંધર્વયક્ષાસુરસિદ્ધસંઘા વીક્ષંતે ત્વાં વિસ્મિતાશ્ચૈવ સર્વે ॥ 22 ॥

MEANING

जो ग्यारह रूद्र और बारह आदित्य तथा आठ वसु, साध्य गण, विश्वेदेव अश्विनी कुमार तथा मरुदगण और पितरों का समुदाय तथा गन्धर्व, यक्ष, राक्षस और सिद्धों के समुदाय है —-वे सब ही विस्मित होकर आपको देखते है |

The Rudras of destruction, the Adityas, the Vasus, the Sadhyas, and the Visvedevas; the two Asvins (Charioteers) of heaven; the Maruts (Lord of winds and storms); the Spirits of Ancestors; the divine singing choirs of the Gandharvas; the Yakshas (keepers of wealth); the demons of hell; and the Siddhas (those who gained the prestigious goal of perfection on earth), all of these Supreme souls and saints gaze upon Thee with wonder and respect.

અને હે પરમેશ્વ૨! જે અગિયાર રુદ્રો અને બાર આદિત્યો તથા આઠ વસુઓ, બાર સાધ્યો, દસ વિશ્વેદેવો, બેય અશ્વિનીકુમારો, મરુદ્ગણ અને પિતૃઓનો સમુદાય તથા ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે – એ બધાય છક થઈને આપને જોઈ રહ્યા છે.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455