Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 21

अमी हि त्वां सुरसङ्घा विशन्ति केचिद्भीता: प्राञ्जलयो गृणन्ति |
स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घा: स्तुवन्ति त्वां स्तुतिभि: पुष्कलाभि: || 21||

amī hi tvāṃ surasaṅghā viśanti kēchidbhītāḥ prāñjalayō gṛṇanti।
svastītyuktvā maharṣisiddhasaṅghāḥ stuvanti tvāṃ stutibhiḥ puṣkalābhiḥ ॥ 21 ॥

અમી હિ ત્વાં સુરસંઘા વિશંતિ કેચિદ્ભીતાઃ પ્રાંજલયો ગૃણંતિ।
સ્વસ્તીત્યુક્ત્વા મહર્ષિસિદ્ધસંઘાઃ સ્તુવંતિ ત્વાં સ્તુતિભિઃ પુષ્કલાભિઃ ॥ 21 ॥

MEANING

वे ही देवताओं के समूह आप में प्रवेश करते है और कुछ भयभीत होकर हाथ जोड़े आपके नाम और गुणों का उच्चारण करते है तथा महर्षि और सिद्धो के समुदाय ‘कल्याण हो’ ऐसा कहकर उत्तम-उत्तम स्तोत्रों द्वारा आपकी स्तुति करते हैं |

The many hosts of gods join and come into You my Lord. Out of respect, fear and love for You, they praise and adore You. The great sages and seers all sing praises of Thy glory as well, Almighty Lord.

અને હે ગોવિંદ! પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપનાં નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો ‘કલ્યાણ થાઓ’ એમ કહીને કેટલાંયે ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455