Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 02
भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया |
त्वत्त: कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् || 2||
bhavāpyayau hi bhūtānāṃ śrutau vistaraśō mayā ।
tvattaḥ kamalapatrākṣa māhātmyamapi chāvyayam ॥ 2 ॥
ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા ।
ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપિ ચાવ્યયમ્ ॥ 2 ॥
MEANING
क्योंकि हे कमल नेत्र ! मैंने आपसे भूतों की उत्पति और प्रलय विस्तार पूर्वक सुने है तथा आपकी अविनाशी महिमा भी सुनी है|
Arjuna continued: O Lotus-Eyed One, You have fully explained to me the truth of birth and death as well as the truth of your infinite greatness, and I have understood these truths in detail.
કેમકે હૈ કમલનયન! મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યાં તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો.