Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 18

त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परं निधानम् |
त्वमव्यय: शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे || 18||

tvamakṣaraṃ paramaṃ vēditavyaṃ tvamasya viśvasya paraṃ nidhānam।
tvamavyayaḥ śāśvatadharmagōptā sanātanastvaṃ puruṣō matō mē ॥ 18 ॥

ત્વમક્ષરં પરમં વેદિતવ્યં ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્।
ત્વમવ્યયઃ શાશ્વતધર્મગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે ॥ 18 ॥

MEANING

आप ही जानने योग्य परम अक्षर अर्थात् परब्रह्म परमात्मा हैं, आप ही इस जगत् के परम आश्रय हैं, आप ही अनादि धर्म के रक्षक है और आप ही अविनाशी सनातन पुरुष हैं । ऐसा मेरा मत हैं|

You are immortal, imperishable and never ending. You are the height of knowledge and the Supreme to be realized by all. You are the support of this large universe. I think you to be the guardian and ruler of the eternal law of purity and virtue. You are the ever-lasting Spirit who is, and always has been, at the very beginning of all things in the universe.

માટે હે ભગવાન! આપ જ જાણવાયોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો, આપ જ આ જગતના પરમ આશ્રય છો, આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો, એવો મારો મત છે.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455