Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 17

किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् |
पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ताद् दीप्तानलार्कद्युतिमप्रमेयम् || 17||

kirīṭinaṃ gadinaṃ chakriṇaṃ cha tējōrāśiṃ sarvatō dīptimantam।
paśyāmi tvāṃ durnirīkṣyaṃ samantāddīptānalārkadyutimapramēyam ॥ 17 ॥

કિરીટિનં ગદિનં ચક્રિણં ચ તેજોરાશિં સર્વતો દીપ્તિમંતમ્।
પશ્યામિ ત્વાં દુર્નિરીક્ષ્યં સમંતાદ્દીપ્તાનલાર્કદ્યુતિમપ્રમેયમ્ ॥ 17 ॥

MEANING

आप को मैं मुकुट युक्त्त, गदा युक्त्त और चक्र युक्त्त तथा सब ओर से प्रकाशमान तेज के पुञ्ज, प्रज्वलित अग्नि और सूर्य के सद्र्श ज्योति युक्त्त, कठिनता से देखे जाने योग्य और सब ओर से अप्रमेय स्वरूप देखता हूँ|

I can clearly see the crown, sceptre and discus glowing upon Your lotus body like a mass of intense light. Your dazzling image is difficult for me to behold and believe, yet I still see You in Your full brilliance as the eternal, flaming fire, the blinding sun and truly as one of a kind.

અને હે વિષ્ણુ! આપને હું મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજસ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાપસ્વરૂપે જોઉં છું.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455