Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 16
अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् |
नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप || 16||
anēkabāhūdaravaktranētraṃ paśyāmi tvāṃ sarvatōnantarūpam।
nāntaṃ na madhyaṃ na punastavādiṃ paśyāmi viśvēśvara viśvarūpa ॥ 16 ॥
અનેકબાહૂદરવક્ત્રનેત્રં પશ્યામિ ત્વાં સર્વતોઽનંતરૂપમ્।
નાંતં ન મધ્યં ન પુનસ્તવાદિં પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ ॥ 16 ॥
MEANING
हे सम्पूर्ण विश्व के स्वामिन् ! आपको अनेक भुजा, पेट, मुख, और नेत्रों से युक्त्त तथा सब ओर से अनन्त रूपों वाला देखता हूँ । हे विश्व रूप ! मैं आपके न अन्त को देखता हूँ न मध्य को, और न आदि को ही |
Arjuna explained to the Lord:
O Krishna, I behold your image as being never-ending, with countless arms, faces, bellies, eyes, and mouth. I sense the divinity and power coming from all parts of Your Superior Being. O Lord of Lords, I am unable to see Thy beginning, middle or end for You are of infinite form!
અને હે સકળ વિશ્વના સ્વામી! આપને અસંખ્ય ભુજા, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર, તેમજ સર્વ તરફ અનન્ત રૂપો ધરાવતા જોઉં છું; આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ! હું આપના ન તો અંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને.