Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 15
अर्जुन उवाच |
पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसङ्घान् |
ब्रह्माणमीशं कमलासनस्थ- मृषींश्च सर्वानुरगांश्च दिव्यान् || 15||
arjuna uvācha ।
paśyāmi dēvāṃstava dēva dēhē sarvāṃstathā bhūtaviśēṣasaṅghān।
brahmāṇamīśaṃ kamalāsanasthamṛṣīṃścha sarvānuragāṃścha divyān ॥ 15 ॥
અર્જુન ઉવાચ ।
પશ્યામિ દેવાંસ્તવ દેવ દેહે સર્વાંસ્તથા ભૂતવિશેષસંઘાન્।
બ્રહ્માણમીશં કમલાસનસ્થમૃષીંશ્ચ સર્વાનુરગાંશ્ચ દિવ્યાન્ ॥ 15 ॥
MEANING
अर्जुन बोले—–हे देव ! मै आपके शरीर में सम्पूर्ण देवों कों तथा अनेक भूतों के समुदायों कों, कमल के आसन पर विराजित ब्रह्मा को, महादेव को और सम्पूर्ण ऋषियों को तथा दिव्य सर्पो को देखता हूँ
O Lord, I have seen within Thy heavenly body, all of the gods and the infinite variety of being that have been created by You. I see before Me the great Lord Brahma who is seated on the lotus throne, all the seers of light (sages), and the Divine Serpents as well.
અર્જુન બોલ્યા : હે દેવ! હું આપના શ્રીવિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું.