Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 12

दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता |
यदि भा: सदृशी सा स्याद्भासस्तस्य महात्मन: || 12||

divi sūryasahasrasya bhavēdyugapadutthitā ।
yadi bhāḥ sadṛśī sā syādbhāsastasya mahātmanaḥ ॥ 12 ॥

દિવિ સૂર્યસહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા ।
યદિ ભાઃ સદૃશી સા સ્યાદ્ભાસસ્તસ્ય મહાત્મનઃ ॥ 12 ॥

MEANING

आकाश में हजार सूर्यो के एक साथ उदय होने से उत्पन्न जो प्रकाश हो, वह भी उस विश्व रूप परमात्मा के प्रकाश के सद्र्श कदाचित् ही हो |

The divine radiance and beautiful light that was being emmitted by the glorious vision was so great that it could only be matched by the light of one thousand suns arising in the sky at once.

અને હે રાજન! આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઊપજે, તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455

.