Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 10
अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् |
अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् || 10||
anēkavaktranayanamanēkādbhutadarśanam ।
anēkadivyābharaṇaṃ divyānēkōdyatāyudham ॥ 10 ॥
અનેકવક્ત્રનયનમનેકાદ્ભુતદર્શનમ્ ।
અનેકદિવ્યાભરણં દિવ્યાનેકોદ્યતાયુધમ્ ॥ 10 ॥
MEANING
अनेक मुख और नेत्रों से युक्त्त, अनेक अद्भ्रुत दर्शनों वाले, बहुत से दिव्य भूषणों से युक्त्त और बहुत से दिव्य शस्त्रों को हाथों में उठाये हुए, दिव्य माला और वस्त्रों को धारण किये हुए और दिव्य गन्ध का सारे शरीर में लेप किये हुए, सब प्रकार के आश्चर्यो से युक्त्त, सीमा रहित और सब ऒर मुख किये हुए विराट् स्वरूप परम देव परमेश्वर को अर्जुन ने देखा |
Sanjaya Continued: Arjuna had now begun to see the most extra-ordinary and miraculous visions and marvels; several faces; several divine ornaments and a countless amount of heavenly weapons.
Sanjaya described Arjuna saw before him, a wide range of heavenly garlands, and garments, with divine perfumes and scents. This heavenly and infinite image, made up of all fantastic wonders,was facing all directions and all the endless marvels seemed to be contained in him.
અને આ અનેક મુખ અને નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દર્શનવાળા, ઘણાંબધાં દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાંયે ઉગામેલાં દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રીવિગ્રહમાંથી દિવ્ય ચંદનની પરિમલ પ્રસરી રહી છે એવા, બધી જ જાતનાં આશ્ચર્યોથી યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ જેમનાં મુખો છે, એવા વિરાટસ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા.
CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 |
34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 |
45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 |