Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 49

मा ते व्यथा मा च विमूढभावो
दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम् |
व्यपेतभी: प्रीतमना: पुनस्त्वं
तदेव मे रूपमिदं प्रपश्य || 49||

mā tē vyathā mā cha vimūḍhabhāvō dṛṣṭvā rūpaṃ ghōramīdṛṅmamēdam।
vyapētabhīḥ prītamanāḥ punastvaṃ tadēva mē rūpamidaṃ prapaśya ॥ 49 ॥

મા તે વ્યથા મા ચ વિમૂઢભાવો દૃષ્ટ્વા રૂપં ઘોરમીદૃઙ્મમેદમ્।
વ્યપેતભીઃ પ્રીતમનાઃ પુનસ્ત્વં તદેવ મે રૂપમિદં પ્રપશ્ય ॥ 49 ॥

MEANING

मेरे इस प्रकार के इस विकराल रूप को देख कर तुझको व्याकुलता नहीं होनी चाहिये और मूढ़ भाव भी नहीं होना चाहिये । तू भय रहित और प्रीति युक्त्त मन वाला होकर उसी मेरे इस शंख-चक्र-गदा-पद्मयुक्त चतुर्भुज रूप को फिर देख ।

Dear Arjuna, although you have seen the true and fearful form of My Greatness, you should not fear nor feel frightened of Me. I shall now show you my friendly and pleasant form once more. Look upon it without fear and with a glad heart.

મારા આવા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા મા થાઓ અને મૂઢ ભાવ પણ મા થાઓ; તું નિર્ભય અને પ્રીતિયુક્ત મનવાળો થઈને એ જ મારા આ શંખ-ચક્ર-ગદા-પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455