Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 46

किरीटिनं गदिनं चक्रहस्त-
मिच्छामि त्वां द्रष्टुमहं तथैव |
तेनैव रूपेण चतुर्भुजेन
सहस्रबाहो भव विश्वमूर्ते || 46||

kirīṭinaṃ gadinaṃ chakrahastamichChāmi tvāṃ draṣṭumahaṃ tathaiva।
tēnaiva rūpēṇa chaturbhujēna sahasrabāhō bhava viśvamūrtē ॥ 46 ॥

કિરીટિનં ગદિનં ચક્રહસ્તમિચ્છામિ ત્વાં દ્રષ્ટુમહં તથૈવ।
તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે ॥ 46 ॥

MEANING

मैं वैसे ही आपको मुकुट धारण किये हुए तथा गदा और चक्र हाथ में लिये हुए देखना चाहता हूँ, इसलिये हे विश्व रूप ! हे सह्स्त्र्बाहो ! आप उसी चतुर्भुज रूप से प्रकट होइये  |

Dear Lord, I wish to see you in your human form with your lotus coloured body, crown, mace and golden disk, Please, Lord of infinite arms and an endless number of forms, please show Yourself to me again.

અને હે વિષ્ણુ! હું એવા જ આપને મુગટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઇચ્છું છું, માટે હે વિશ્વસ્વરૂપ! હે હજાર હાથવાળા! આપ એ જ ચતુર્ભુજરૂપે પ્રગટ થાઓ.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455