Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 20
द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वा: |
दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन् || 20||
dyāvāpṛthivyōridamantaraṃ hi vyāptaṃ tvayaikēna diśaścha sarvāḥ।
dṛṣṭvādbhutaṃ rūpamugraṃ tavēdaṃ lōkatrayaṃ pravyathitaṃ mahātman ॥ 20 ॥
દ્યાવાપૃથિવ્યોરિદમંતરં હિ વ્યાપ્તં ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ।
દૃષ્ટ્વાદ્ભુતં રૂપમુગ્રં તવેદં લોકત્રયં પ્રવ્યથિતં મહાત્મન્ ॥ 20 ॥
MEANING
हे महात्मन् ! यह स्वर्ग और पृथ्वी के बीच का सम्पूर्ण आकाश तथा सब दिशाएँ एक आप से ही परिपूर्ण है तथा आप के इस अलौकिक और भयंकर रूप को देख कर तीनो लोक अतिव्यथा को प्राप्त हो रहे हैं|
O Mighty Lord, Your Spirit fills the infinite space between the Heaven and earth. The three worlds tremble before the extreme power and endless might of your wondrous and fearful form, O Great King of all Lords.
અને હે મહાત્મા! સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ, એકમાત્ર આપનાથી જ વ્યાપેલાં છે; તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા અતિ વ્યથિત થઈ રહ્યા છે.