Chapter 11 | Vishwarup Darshan Yog | Verse 14

तत: स विस्मयाविष्टो हृष्टरोमा धनञ्जय: |
प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत || 14||

tataḥ sa vismayāviṣṭō hṛṣṭarōmā dhanañjayaḥ ।
praṇamya śirasā dēvaṃ kṛtāñjalirabhāṣata ॥ 14 ॥

તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનંજયઃ ।
પ્રણમ્ય શિરસા દેવં કૃતાંજલિરભાષત ॥ 14 ॥

MEANING

उसके अनन्तर वे आश्चर्य से चकित और पुलकित शरीर अर्जुन प्रकाश मय विश्व रूप परमात्मा को श्रद्धा-भक्त्तिसहित सिर से प्रणाम करके हाथ जोड़ कर बोले |

After seeing this vision, Arjuna was extremely amazed and left in awe. He bowed his head down, filled with emotion and adoration for his Lord, and spoke unto Him.

અને ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષપુલકિત થયેલા તે ધનંજય, પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને, હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા.

CHAPTER 11 VERSES – ADHYAY 11 SHLOKAS

1234567891011
1213141516171819202122
2324252627282930313233
3435363738394041424344
4546474849505152535455