Chapter 10 | Vibhuti Yog | Verse 09
मच्चित्ता मद्गतप्राणा बोधयन्त: परस्परम् |
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च || 9||
machchittā madgataprāṇā bōdhayantaḥ parasparam ।
kathayantaścha māṃ nityaṃ tuṣyanti cha ramanti cha ॥ 9 ॥
મચ્ચિત્તા મદ્ગતપ્રાણા બોધયંતઃ પરસ્પરમ્ ।
કથયંતશ્ચ માં નિત્યં તુષ્યંતિ ચ રમંતિ ચ ॥ 9 ॥
MEANING
निरन्तर मुझ मे मन लगाने वाले और मुझ में ही प्राणो को अर्पण करने वाले भक्त्त जन मेरी भक्त्ति की चर्चा के द्भारा आपस मे मेरे प्रभाव को जानते हुए तथा गुण और प्रभाव सहित मेरा कथन करते हुए ही निरन्तर संतुष्ट होते हैं और मुझ वासुदेव में ही निरन्तर रमण करते हैं |
Those faithful devotees, of MINE whose mind are constantly fixed on ME, enlightening each other spiritually about ME and are always talking about my divine attributes and virtues, are forever contented and delighted.
અને તે નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો, મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતા જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે.