Chapter 10 | Vibhuti Yog | Verse 08

अहं सर्वस्य प्रभवो मत्त: सर्वं प्रवर्तते |
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विता: || 8||

ahaṃ sarvasya prabhavō mattaḥ sarvaṃ pravartatē ।
iti matvā bhajantē māṃ budhā bhāvasamanvitāḥ ॥ 8 ॥

અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે ।
ઇતિ મત્વા ભજંતે માં બુધા ભાવસમન્વિતાઃ ॥ 8 ॥

MEANING

Arjuna, recognize Me as the eternal source and MAKER of all that exists in this world. It is because of ME that anything can move in this world. Those who truly know and understand this, are wise people and shall always worship ME with full faith and devotion.

मैं वासुदेव ही सम्पूर्ण जगत्त् की उत्पत्ति का कारण हूँ और मुझ से ही सब जगत्त् चेष्टा करता है, इस प्रकार समझ कर श्रद्भा और भक्त्ति से युक्त्त बुद्भिमान् भक्त्तजन मुझ परमेश्वर को निरन्तर भजते है|

હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે, આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે.

CHAPTER 10 VERSES – ADHYAY 10 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142