Chapter 10 | Vibhuti Yog | Verse 06

महर्षय: सप्त पूर्वे चत्वारो मनवस्तथा |
मद्भावा मानसा जाता येषां लोक इमा: प्रजा: || 6||

maharṣayaḥ sapta pūrvē chatvārō manavastathā ।
madbhāvā mānasā jātā yēṣāṃ lōka imāḥ prajāḥ ॥ 6 ॥

મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા ।
મદ્ભાવા માનસા જાતા યેષાં લોક ઇમાઃ પ્રજાઃ ॥ 6 ॥

MEANING

सात महषिजन, चार उनसे भी पूर्व में होने वाले सनकादि स्वयम्भुव आदि चौदह मनु —-ये मुझ में भाव वाले सब-के-सब मेरे संकल्प से उत्पन्न हुए है, जिनकी संसार में यह सम्पुर्ण प्रजा है| 

The seven great sages (wisemen), their four elders (such as SANAK and the others) and the fourteen MANUS (the forefathers and originators of man-kind, namely SWAYAMBHU MANU and the generation that followed him), who were all my great devotees and were born out of MY will, all the beings that have evolved in the world are descendents of these devotees of mine.

અને હે અર્જુન! સાત મહર્ષિજનો, ચાર એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વાયંભુવ આદિ ચૌદ મનુઓ-મારામાં ભાવ રાખનારા આ બધાય મારા સંકલ્પથી જન્મેલા છે, જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે.

CHAPTER 10 VERSES – ADHYAY 10 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142