Chapter 10 | Vibhuti Yog | Verse 05
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयश: |
भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधा: || 5||
ahiṃsā samatā tuṣṭistapō dānaṃ yaśōyaśaḥ ।
bhavanti bhāvā bhūtānāṃ matta ēva pṛthagvidhāḥ ॥ 5 ॥
અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનં યશોઽયશઃ ।
ભવંતિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ ॥ 5 ॥
MEANING
निश्चय करने की शक्त्ति, यथार्थ ज्ञान, असम्मूढता, क्षमा, सत्य, इन्द्रियों का वश में करना, मन का निग्रह तथा सुख-दुःख, उत्पत्ति-प्रलय और भय-अभय तथा अहिंसा, समता, संतोष, तप, दान, कीर्ति और अपकीर्ति–ऎसे ये प्राणियो के नाना प्रकार के भाव मुझ से ही होते है|
The intellect, the GYAN (Supreme Knowledge), understanding, forbearance, truth, control over the mind and senses, joys, sorrows, birth, death, fear, fearlessness, non-violence, even-mindedness, contentment, austerity, charity, fame, infamy, all of these and other diverse elements that surround life in this world, arise and begin from ME, the Supreme Soul.
અને હે અર્જુન! નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, અસંમૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયો વશમાં રાખવી, મનનો નિગ્રહ તેમજ સુખ-દુઃખ, ઉત્પત્તિ-પ્રલય અને ભય-અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ – પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે.