Chapter 10 | Vibhuti Yog | Verse 41
यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा |
तत्देवावगच्छ त्वं मम तेजोंऽशसम्भवम् || 41||
yadyadvibhūtimatsattvaṃ śrīmadūrjitamēva vā ।
tattadēvāvagachCha tvaṃ mama tējōṃśasambhavam ॥ 41 ॥
યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા ।
તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોંઽશસંભવમ્ ॥ 41 ॥
MEANING
जो-जो भी विभूति युक्त्त अर्थात् ऐश्वर्य युक्त्त, कान्ति युक्त्त और शक्त्ति युक्त्त वस्तु है, उस-उसको तू मेरे तेज के अंश की ही अभिव्यक्त्ति जान|
Whatever is beautiful and good, whatever has glory and power is only a portion of My own radiance.
માટે હે અર્જુન! જે-જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્યસંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે, એને-એને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ.