Chapter 10 | Vibhuti Yog | Verse 38
दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् |
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् || 38||
daṇḍō damayatāmasmi nītirasmi jigīṣatām ।
maunaṃ chaivāsmi guhyānāṃ jñānaṃ jñānavatāmaham ॥ 38 ॥
દંડો દમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ્ ।
મૌનં ચૈવાસ્મિ ગુહ્યાનાં જ્ઞાનં જ્ઞાનવતામહમ્ ॥ 38 ॥
MEANING
I am the sceptre of rulers of men; and I am the wise policy of those who seeks victory. I am the silence of hidden mysteries, and I am the knowledge of those who know.
मैं दमन करने वालों का दण्ड अर्थात् दमन करने की शक्त्ति हूँ, जीतने की इच्छा वालों की नीति हूँ, गुप्त रखने योग्य भावों का रक्षक मौन हूँ और ज्ञानवानों का तत्व ज्ञान मै ही हूँ |
હું દમન કરનારાઓનો દંડ અર્થાત્ દમન કરનારી શક્તિ છું, વિજય ઇચ્છનારાઓની નીતિ છું, ગુપ્ત રાખવાયોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્ત્વજ્ઞાન હું જ છું