Chapter 10 | Vibhuti Yog | Verse 36
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् |
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् || 36||
dyūtaṃ Chalayatāmasmi tējastējasvināmaham ।
jayōsmi vyavasāyōsmi sattvaṃ sattvavatāmaham ॥ 36 ॥
દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ।
જયોઽસ્મિ વ્યવસાયોઽસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્ ॥ 36 ॥
MEANING
मैं छ्ल करने वालों में जूआ और प्रभावशाली पुरुषो का प्रभाव हूँ । मैं जीतने वालों का विजय हूँ, निश्चय करने वालों का निश्चय और सात्विक पुरुषों का सात्विक भाव हूँ |
I am the cleverness in the gambler’s dice. I am the beauty of all things beautiful. I am victory and the struggle for victory. I am the goodness of those who are good.
હે અર્જુન! છળનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું; હું જીતનારાઓનો વિજય છું, નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્ત્વિક માણસોનો સાત્ત્વિક ભાવ છું.