Chapter 10 | Vibhuti Yog | Verse 35

बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् |
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकर: || 35||

bṛhatsāma tathā sāmnāṃ gāyatrī Chandasāmaham ।
māsānāṃ mārgaśīrṣōhamṛtūnāṃ kusumākaraḥ ॥ 35 ॥

બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છંદસામહમ્ ।
માસાનાં માર્ગશીર્ષોઽહમૃતૂનાં કુસુમાકરઃ ॥ 35 ॥

MEANING

तथा गायन करने योग्य श्रुतियों में मैं बृहत्साम और छन्दों में गायत्री छन्द हूँ तथा महीनों में मार्ग शीर्ष और ऋतुओं में बसन्त मैं हूँ|

I am the Brihat song of all songs in the Vedas. I am the Gayatri of all measures in Verse. Of months I am the first of the year, and of all the seasons the season of blossoms.

તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહત્ નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું તથા મહિનાઓમાં માગશર અને ઋતુઓમાં વસંત હું છું.

CHAPTER 10 VERSES – ADHYAY 10 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142