Chapter 10 | Vibhuti Yog | Verse 34
मृत्यु: सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् |
कीर्ति: श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृति: क्षमा || 34||
mṛtyuḥ sarvaharaśchāhamudbhavaścha bhaviṣyatām ।
kīrtiḥ śrīrvākcha nārīṇāṃ smṛtirmēdhā dhṛtiḥ kṣamā ॥ 34 ॥
મૃત્યુઃ સર્વહરશ્ચાહમુદ્ભવશ્ચ ભવિષ્યતામ્ ।
કીર્તિઃ શ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા ॥ 34 ॥
MEANING
मैं सबका नाश करने वाला मृत्यु और उत्पन्न होने वालों का उत्पति हेतु हूँ तथा स्त्रियों में कीर्ति,श्री,वाक् स्मृति, मेधा,धृति और क्षमा हूँ |
I am death that carries off all things, and I am the source of things to come. Of feminine nouns I am Fame and Prosperity; speech, Memory and Intelligence, Constancy and Forgiveness.
હે અર્જુન! હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા છું.