Chapter 10 | Vibhuti Yog | Verse 33
अक्षराणामकारोऽस्मि द्वन्द्व: सामासिकस्य च |
अहमेवाक्षय: कालो धाताहं विश्वतोमुख: || 33||
akṣarāṇāmakārōsmi dvandvaḥ sāmāsikasya cha ।
ahamēvākṣayaḥ kālō dhātāhaṃ viśvatōmukhaḥ ॥ 33 ॥
અક્ષરાણામકારોઽસ્મિ દ્વંદ્વઃ સામાસિકસ્ય ચ ।
અહમેવાક્ષયઃ કાલો ધાતાહં વિશ્વતોમુખઃ ॥ 33 ॥
MEANING
मैं अक्षरों में अकार हूँ और समासों में द्वन्द्व नामक समास हूँ, अक्षय काल अर्थात् काल का भी महाकाल तथा सब ओर मुख वाला, विराट् स्वरूप सब का धारण-पोषण करने वाला भी मै ही हूँ|
Of sounds I am the first sound ‘A’. Of compounds I am coordination. I am time, never ending time. I am the Creator who sees all.
અને હું અક્ષરોમાં અકાર છું અને સમાસોમાં દ્વન્દ્વ નામનો સમાસ છું; અક્ષય કાળ એટલે કે કાળનોય મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટસ્વરૂપે સૌનું ધારણ-પોષણ કરનાર પણ હું જ છું.