Chapter 10 | Vibhuti Yog | Verse 32
सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन |
अध्यात्मविद्या विद्यानां वाद: प्रवदतामहम् || 32||
sargāṇāmādirantaścha madhyaṃ chaivāhamarjuna ।
adhyātmavidyā vidyānāṃ vādaḥ pravadatāmaham ॥ 32 ॥
સર્ગાણામાદિરંતશ્ચ મધ્યં ચૈવાહમર્જુન ।
અધ્યાત્મવિદ્યા વિદ્યાનાં વાદઃ પ્રવદતામહમ્ ॥ 32 ॥
MEANING
हे अर्जुन !सृष्टियों का आदि और अन्त तथा मध्य भी मै ही हूँ । मैं विद्याओं में अध्यात्म विद्या अर्थात् ब्रह्मविद्या और परस्पर विवाद करने वालों का तत्व-निर्णय के लिये किया जाने वाला वाद हूँ |
I am the beginning and the middle and the end of all that is. Of all knowledge I am the knowledge of the Soul. Of the many paths of reason I am the one that leads to Truth.
અને હે અર્જુન! સૃષ્ટિઓનો આદિ, અન્ન તથા મધ્ય પણ હું જ છું; હું વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા એટલે કે બ્રહ્મવિદ્યા અને પરસ્પર વાદ કરનારાઓનો તત્ત્વનિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું.