Chapter 10 | Vibhuti Yog | Verse 31

पवन: पवतामस्मि राम: शस्त्रभृतामहम् |
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी || 31||

pavanaḥ pavatāmasmi rāmaḥ śastrabhṛtāmaham ।
jhaṣāṇāṃ makaraśchāsmi srōtasāmasmi jāhnavī ॥ 31 ॥

પવનઃ પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામહમ્ ।
ઝષાણાં મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી ॥ 31 ॥

MEANING

मैं पवित्र करने वालों में वायु और शस्त्र धारियों में श्रीराम हूँ तथा मछलियों में मगर हूँ और नदियों में श्रीभागीरथी गंगा जी हूँ |

I am the wind among things of purification, and among warriors I am Rama, the hero supreme. Of fishes in the sea I am Makara, the wonderful and among all rivers the holy Ganges.

અને હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રીરામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રીભાગીરથી ગંગાજી છું.

CHAPTER 10 VERSES – ADHYAY 10 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142