Chapter 10 | Vibhuti Yog | Verse 30

प्रह्लादश्चास्मि दैत्यानां काल: कलयतामहम् |
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् || 30||

prahlādaśchāsmi daityānāṃ kālaḥ kalayatāmaham ।
mṛgāṇāṃ cha mṛgēndrōhaṃ vainatēyaścha pakṣiṇām ॥ 30 ॥

પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહમ્ ।
મૃગાણાં ચ મૃગેંદ્રોઽહં વૈનતેયશ્ચ પક્ષિણામ્ ॥ 30 ॥

MEANING

मैं दैत्यों में प्रह्मद और गणना करने वालों का समय हूँ तथा पशुओं में मृगराज, सिंह और पक्षियों में गरुड़ हूँ|

Of demons I am Prahlada their prince, and of all things I am the measure of time. Of beasts I am the king of beasts, and beasts and birds I am Vainateya who carries a god.

અને હે અર્જુન! હું દૈત્યોમાં પ્રહ્લાદ અને ગણના કરનારાઓનો સમય છું, તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું.

CHAPTER 10 VERSES – ADHYAY 10 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142