Chapter 10 | Vibhuti Yog | Verse 03
यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् |
असम्मूढ: स मर्त्येषु सर्वपापै: प्रमुच्यते || 3||
yō māmajamanādiṃ cha vētti lōkamahēśvaram ।
asaṃmūḍhaḥ sa martyēṣu sarvapāpaiḥ pramuchyatē ॥ 3 ॥
યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્ ।
અસંમૂઢઃ સ મર્ત્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે ॥ 3 ॥
MEANING
जो मुझको अजन्मा अर्थात्त् वास्तव में जन्मरहित, अनादि और लोकों का महान ईश्वर तत्व से जानना है, वह मनुष्यों में ज्ञानवान् पुरुष सम्पूर्ण पापो से मुक्त्त हो जाता है|
The Blessed Lord declared: He who fully understands ME (in all respects) as being without a beginning or an end,and Lord of the universe,is truly the wisest person among all men and is released from all his sins.
જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો, અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્ત્વથી જાણે છે, બધાં માણસોમાં એ જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે.