Chapter 10 | Vibhuti Yog | Verse 29

अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् |
पितृणामर्यमा चास्मि यम: संयमतामहम् || 29||

anantaśchāsmi nāgānāṃ varuṇō yādasāmaham ।
pitṝṇāmaryamā chāsmi yamaḥ saṃyamatāmaham ॥ 29 ॥

અનંતશ્ચાસ્મિ નાગાનાં વરુણો યાદસામહમ્ ।
પિતૄણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહમ્ ॥ 29 ॥

MEANING

मैं नागों में शेषनाग और जलचरों का अधिपति वरुण देवता हूँ और पितरों में अर्यमा नामक पितर तथा शासन करने वालों में यमराज मैं हूँ|

Among the snakes of mystery I am Ananta, and of those born in waters I am Varuna, their Lord. Of the spirits of the fathers am Aryaman, and I am Yama, the ruler of death.

અને હું નાગોમાં શેષનાગ અને જળચરોનો અધિપતિ વરુણ દેવતા છું; તેમજ પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું.

CHAPTER 10 VERSES – ADHYAY 10 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142