Chapter 10 | Vibhuti Yog | Verse 28
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् |
प्रजनश्चास्मि कन्दर्प: सर्पाणामस्मि वासुकि: || 28||
āyudhānāmahaṃ vajraṃ dhēnūnāmasmi kāmadhuk ।
prajanaśchāsmi kandarpaḥ sarpāṇāmasmi vāsukiḥ ॥ 28 ॥
આયુધાનામહં વજ્રં ધેનૂનામસ્મિ કામધુક્ ।
પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ ॥ 28 ॥
MEANING
Of weapons I am the thunderbolt, and of cows the cow of wonder. Among creators I am the creator of love, and among serpents the serpent of Eternity.
मैं शस्त्रों में वज्र और गौओं में कामधेनु हूँ । शास्त्रोक्त्त रीति से संतान की उत्पति का हेतु कामदेव हूँ और सर्पों में सर्पराज वासुकि हूँ|
અને હે અર્જુન! હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ છું; શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસુકિ છું.