Chapter 10 | Vibhuti Yog | Verse 27
उच्चै:श्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् |
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् || 27||
uchchaiḥśravasamaśvānāṃ viddhi māmamṛtōdbhavam ।
airāvataṃ gajēndrāṇāṃ narāṇāṃ cha narādhipam ॥ 27 ॥
ઉચ્ચૈઃશ્રવસમશ્વાનાં વિદ્ધિ મામમૃતોદ્ભવમ્ ।
ઐરાવતં ગજેંદ્રાણાં નરાણાં ચ નરાધિપમ્ ॥ 27 ॥
MEANING
घोड़ो में अमृत के साथ उत्पन्न होने वाला उच्चैःश्रवा नामक घोड़ा, श्रेष्ट हाथियों में ऐरावत नामक हाथी और मनुष्यों में राजा मुझको जान|
I am the horse of Indra among horses; and of elephants, Indra’s elephant Airavat. Among men I am King of men.
અને છે અર્જુન! અશ્વોમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચ:શ્રવા નામનો અશ્વ, ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ.