Chapter 10 | Vibhuti Yog | Verse 26
अश्वत्थ: सर्ववृक्षाणां देवर्षीणां च नारद: |
गन्धर्वाणां चित्ररथ: सिद्धानां कपिलो मुनि: || 26||
aśvatthaḥ sarvavṛkṣāṇāṃ dēvarṣīṇāṃ cha nāradaḥ ।
gandharvāṇāṃ chitrarathaḥ siddhānāṃ kapilō muniḥ ॥ 26 ॥
અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ ।
ગંધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ ॥ 26 ॥
MEANING
मैं समस्त वृक्षो में पीपल का वृक्ष, देवऋषियो में नारद, गन्धर्वों में चित्ररथ और सिद्धों में कपिल मुनि हूँ |
Of trees I am the tree of life, and of heavenly seers, Narada. Among celestial musicians I am Chitra-Ratha, and among seers of earth, Kapila.
અને હું સઘળાં વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, દેવર્ષિઓમાં નારદ મુનિ, ગન્ધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું.