Chapter 10 | Vibhuti Yog | Verse 25
महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् |
यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालय: || 25||
maharṣīṇāṃ bhṛgurahaṃ girāmasmyēkamakṣaram ।
yajñānāṃ japayajñōsmi sthāvarāṇāṃ himālayaḥ ॥ 25 ॥
મહર્ષીણાં ભૃગુરહં ગિરામસ્મ્યેકમક્ષરમ્ ।
યજ્ઞાનાં જપયજ્ઞોઽસ્મિ સ્થાવરાણાં હિમાલયઃ ॥ 25 ॥
MEANING
मै महर्षियों में भृगु और शब्दों में एक अक्षर अर्थात् ओंकार हूँ । सब प्रकार से यज्ञों में जप यज्ञ और स्थिर रहने वालों में हिमालय पहाड़ हूँ|
I am Bhrigu among great seers and of words I am OM, the word of eternity. Of prayers I am the prayer of silence; and of things that move not I am the Himalayas.
અને હે અર્જુન! હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓંકાર છું; સર્વ પ્રકારના યજ્ઞોમાં જપયજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય છું.