Chapter 10 | Vibhuti Yog | Verse 22
वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासव: |
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना || 22||
vēdānāṃ sāmavēdōsmi dēvānāmasmi vāsavaḥ ।
indriyāṇāṃ manaśchāsmi bhūtānāmasmi chētanā ॥ 22 ॥
વેદાનાં સામવેદોઽસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ।
ઇંદ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ॥ 22 ॥
MEANING
मै वेदों में सामवेद हूँ, देवों में इन्द्र हूँ, इन्द्रियों में मन हूँ और भूत-प्राणियों की चेतना अर्थात् जीवन शक्त्ति हूँ|
Of the Vedas I am the Veda of songs, I am Indra, the Chief of Gods I am the mind amongst the senses, and in all living beings I am the light of consciousness.
અને હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવનશક્તિ છું.