Chapter 10 | Vibhuti Yog | Verse 21
आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् |
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी || 21||
ādityānāmahaṃ viṣṇurjyōtiṣāṃ raviraṃśumān ।
marīchirmarutāmasmi nakṣatrāṇāmahaṃ śaśī ॥ 21 ॥
આદિત્યાનામહં વિષ્ણુર્જ્યોતિષાં રવિરંશુમાન્ ।
મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી ॥ 21 ॥
MEANING
Among the sons of light I am Vishnu; of radiances, the Glorious Sun. I am the lord of the winds and storms, and of the lights in the night I am the moon.
मै अदिति के बारह पुत्रों में विष्णु और ज्योतियों में किरणों वाला सूर्य हूँ तथा मैं उन्नचास वायु देवताओं का तेज और नक्षत्रों का अधिपति चन्द्रमा हूँ|
અને હે અર્જુન! હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું તથા ઓગણપચાસ વાયુદેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચન્દ્રમા છું.