Chapter 10 | Vibhuti Yog | Verse 20
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थित: |
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च || 20||
ahamātmā guḍākēśa sarvabhūtāśayasthitaḥ ।
ahamādiścha madhyaṃ cha bhūtānāmanta ēva cha ॥ 20 ॥
અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ ।
અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામંત એવ ચ ॥ 20 ॥
MEANING
हे अर्जुन ! मैं सब भूतों के ह्रदय में स्थित सबका आत्मा हूँ तथा सम्पूर्ण भूतों का आदि, मध्य और अन्त भी मैं ही हूँ |
O Gudakesha (the conqueror of slumber) am the soul, seated in the heart of all beings. I am the beginning the middle and also the end of all lives.
કે નિદ્રાને જીતનારા અર્જુન! હું સઘળાં ભૂતોનાં હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા સર્વ ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું.