Chapter 10 | Vibhuti Yog | Verse 19
श्रीभगवानुवाच |
हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतय: |
प्राधान्यत: कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे ||19||
śrībhagavānuvācha ।
hanta tē kathayiṣyāmi divyā hyātmavibhūtayaḥ ।
prādhānyataḥ kuruśrēṣṭha nāstyantō vistarasya mē ॥ 19 ॥
શ્રીભગવાનુવાચ ।
હંત તે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ ।
પ્રાધાન્યતઃ કુરુશ્રેષ્ઠ નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે ॥ 19 ॥
MEANING
श्रीभगवान् बोले—हे कुरूश्रेष्ठ ! अब मैं जो मेरी दिव्य विभूतियां हैं, उनको तेरे लिये प्रधानता से कहूँगा; क्योंकि मेरे विस्तार का अन्त नहीं है |
The Blessed Lord said: You are blessed O Best of the KURUS; hence I will declare to you my Divine Glory by its chief characteristics; there is no end to details of Me.
આ રીતે અર્જુને પૂછવાથી શ્રીભગવાન બોલ્યા : હે કુરુશ્રેષ્ઠ! હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે, એમને તારા માટે મુખ્ય-મુખ્યરૂપે કહીશ; કેમકે મારા વિસ્તારનો અંત નથી.